દોસ્તો આજ મે આપ કો juma ki sunnatain kitni hai ઇસ બારે મેં આજ કી blog post me બતા ને વાલા હું દોસ્તો જુમા કે દીન હમ કો જુમ્મા ની સુન્નત કા ખાસ ખ્યાલ રખના ચાહીયે.તો આજ કી ઈસ્લામિક પોસ્ટ મેં હમ જુમા કી સુન્નતેં કિતની હે ઇસ બારે મે બાત કરને વાલે હૈ તો ચાલો દોસ્તો આજ કી ઈસ્લામિક પોસ્ટ કો શુરૂ કરતે હૈ.
juma ki sunnatain kitni hai | જુમ્મા ની સુન્નત કેટલી છે
જુમ્આ ના દિવસે આ સુન્નત કામો જરૂરથી કરજો
(1) મિસ્વાક કરવું
(બુખારી-883)
(2) ગુસ્લ
(બુખારી-883)
(3) સ્વચ્છ કપડાં પહેરવા
(અબુ દાઉદ-347)
(4) ખુશ્બુ લગાવવી
(બુખારી-883)
(5) જુમ્આ માટે ઈમામ થી પહેલા મસ્જિદમાં જવું
(અબુ દાઉદ-345)
(6) જુમ્આ માટે પગપાળા જવું
(અબુ દાઉદ-345)
(7) તહિય્યતુલ્ મસ્જિદ
(એટલે કે બે રકાત પઢ્યા પછી) બેસવું (મુસ્લિમ-930)
(8) ખતીબ (ઇમામ)ના નજદીક બેસવું
(અબુ દાઉદ-345)
(9) બયાન અને ખુત્બો ધ્યાનથી અને શાંતિથી સાંભળવો (અબુ દાઉદ-345)
(10) ખુત્બા દરમિયાન કોઈ નકામી વાતો કે નકામું કામ ન કરવું (અબુ દાઉદ-345)
(11) જુમ્આના દિવસે અને સામાન્ય દિવસોમાં પણ દુરુદ શરીફ (નમાજમાં પઢીએ છીએ તે) ખૂબ જ વધારે પ્રમાણમાં પઢવું
(મુસ્લિમ-912)
(12) સૂરએ કહફ પઢવી
(સહીહુલ્-જામેઅ-6470)
Canclusan
દોસ્તો આજ હમને juma ki sunnatain kitni hai ઇસ બારે મે આજ કી પોસ્ટ મે શિખા આપ ખુદ ભી અમલ કરે ઔર અમલ કરતે હુએ દૂસરો તક ભી પહોચાએ.